About us

About us 

ડો બાબાસાહેબ આંબેડકર પુસ્તકાલય દેવીસરની સ્થાપના કરવાનો ઉદ્દેશ સમાજમા શિક્ષણનો પ્રસાર કરવાના માધ્યમથી તથા જરૂરત મંદ વિધાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે આ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે. જેની સાથે આ પુસ્તકલયના માધ્યમથી રોજ સાંજના ભાગે ફ્રિ ટ્યુશન ચલાવવામા  આવી રહ્યા છે. સમાજના બાળકોને ને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે એવો પ્રયત્નો આ પુસ્તકાલય દ્વારા કરવામાં આવી રહ્યા છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકો ખરીદવા આવેલ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાટે ઉપયોગી એવી પુસ્તકો ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ગુજરાત અને ભારતનો ભૂગોળ, ગણિત તથા રીઝનીગ, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, આ પુસ્તકોનો ઉપયોગ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થઈને પોતાના કુટુંબ અને સમાજનો નામ રોશન કરી શકે તથા પોતાનો ભવિષ્ય બનાવી શકે અને સમાજના કામ સમયે કામ આવી શકે. 

 પુસ્તકાલય ક્યાંરે બનાવવામા આવી 

જય ભીમ ગ્રુપના પ્રમુખ અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હાજર રહેલ સભ્યો સાથે મળીને એક સામાન્ય ઠરાવ કરીને આ પુસ્તકાલયની રચના કરવામાં આવી.

પુસ્તકાલયની માલિકી

આ પુસ્તકાલયની માલિકી હક્ક જય ભીમ ગ્રુપ દેવીસરની છે.

અમારાથી કોન્ટેક્ટ કરવા

જો અમારાથી કોન્ટેક્ટ કરવો હોય તો અમારી gmail id - infojaibhimgroup@gmail.com છે. અમને પત્ર દ્વારા કોઈ પણ સુચના, સલાહ કે આમને કોન્ટેક્ટ કરવો હોય તો અમારો પોસ્ટ એડ્રેસ :- રામદેવપીર મંદિરની બાજુમાં, અનુસુચિત જાતિનાવાસ, દેવીસર, zip code :- 370665. તાલુકો:- નખત્રાણા, જીલ્લો:- કરછ ( ભુજ ) રાજ્ય :- ગુજરાત.

Post a Comment

0Comments
Post a Comment (0)