14 April 2021 Function at Dr Bhimrao Ambedkar library Devisar

0

Dr Babasaheb Ambedkar library Devisar

 14 એપ્રિલ 2021 આજ રોજ ડૉ . ભીમરાવ આંબેડકર પુસ્તકાલય - દેવીસર મધ્યે ડૉ . આંબેડકર જન્મજયંતિ નિમિત્તે વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરી ડૉ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી .. જેમાં ગ્રુપ પ્રશ્નોત્તરી સ્પર્ધા , નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા , પ્રશ્નોતરી સ્પર્ધા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી . આ સ્પર્ધામાં ભાગ લઈને નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યું હતું . દાતાઓએ દાન આપી કાર્યક્રમને વધાવી લીધું હતું . આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જય ભીમ ગ્રુપ દેવીસરના યુવાનોએ જહેમત ઉઠાવી હતી






ડૉ ભીમરાવ આંબેડકર પુસ્તકાલય દેવીસરમાં વિવિધ સ્્પ્પર્ધા

Post a Comment

0Comments
Post a Comment (0)